મનોજ જરાંગે પાટીલ v/s અજય બારસ્કરઃ આવતીકાલે બોમ્બ ફોડીશું, EDમાં પણ જઈશ: અજય બારસ્કર

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મારી પાસે પુરાવા છે કે મનોજ જરાંગે પાટીલને ધારાસભ્ય બનવાનું સપનું દેખાડવામાં આવ્યું છે.અજય બારસ્કરે એમ પણ કહ્યું કે તેઓ ED પાસે જઈને તપાસની માંગણી કરશે કે 45 ડમ્પર જરાંગે પાટીલના સંબંધીઓ પાસે કેવી રીતે આવ્યા. તેણે કહ્યું કે હું આવતીકાલે (25 ફેબ્રુઆરી) સવારે 11 વાગ્યે બોમ્બ ફોડીશ. બંધ દરવાજા પાછળ શું … Continue reading મનોજ જરાંગે પાટીલ v/s અજય બારસ્કરઃ આવતીકાલે બોમ્બ ફોડીશું, EDમાં પણ જઈશ: અજય બારસ્કર