થાણેમાં પ્રચંડ વિસ્ફોટમાં એક વ્યક્તિએ બંને પગ ગુમાવ્યા

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રિએક્ટરમાંથી ધાતુનો ટુકડો નીકળીને એક ઘર પર પડ્યો, જેમાં એક વ્યક્તિના બંને પગ કપાઈ ગયા હતા અને તેની પત્ની અને પુત્રીને ઈજા થઈ હતી.પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ બની હતી. ફાયર સર્વિસ ઓફિસર ભગવત સોનાવણેએ … Continue reading થાણેમાં પ્રચંડ વિસ્ફોટમાં એક વ્યક્તિએ બંને પગ ગુમાવ્યા