મહારાષ્ટ્ર મંત્રાલયના પુન:વિકાસને પાંચની એફએસઆઈ, 35 ટકા ફંજીબલ એફએસઆઈનો લાભ મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના મુંબઈમાં વહીવટી મુખ્ય મથક એવા મંત્રાલય બિલ્ડિંગના પુન:વિકાસની યોજના બનાવી રહી છે, જેમાં 55,000 ચોરસ મીટરના કુલ વિસ્તારને આવરી લેતાં એનેક્સ બિલ્ડિંગ, પ્રધાનોના બંગલા, સ્ટાફ ક્વાર્ટર્સ અને આસપાસના બગીચાઓનો સમાવેશ થાય છે.પ્રોજેક્ટની નોડલ એજન્સી, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી) ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પાંચની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) … Continue reading મહારાષ્ટ્ર મંત્રાલયના પુન:વિકાસને પાંચની એફએસઆઈ, 35 ટકા ફંજીબલ એફએસઆઈનો લાભ મળશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed