મહારાષ્ટ્ર ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણેનો ચોમેરથી વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસને માટે રાજ્યસરકાર માળખાકીય સેવા વિકસાવવા માટે કટિબદ્ધ છે એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની મદદથી વિવિધ પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આજે રાજ્યમાં વિવિધ ઉદ્યોગો આવી રહ્યા છે અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય … Continue reading મહારાષ્ટ્ર ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર: એકનાથ શિંદે