મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, ચાર નક્સલવાદી માર્યા ગયા

નાગપુરઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં મંગળવારે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે આ નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.હકીકતમાં મહારાષ્ટ્ર પોલીસને એવી જાણકારી મળી હતી કે નક્સલવાદીઓનું એક જૂથ ગઢચિરોલીના જંગલોમાં છુપાયેલું છે. આ જૂથ લોકસભા ચૂંટણી … Continue reading મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, ચાર નક્સલવાદી માર્યા ગયા