મહારાષ્ટ્ર કોંગ્રેસનાં ઉમેદવારનું વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિવાદ સર્જતું નિવેદન

ચંદ્રપુર: ભાજપના સ્થાનિક ઉમેદવાર લક્ષ્મીનાં દર્શન કરાવીને કોંગ્રેસના પદાધિકારી અને કાર્યકર્તાઓને સાથે લઇ જાય છે. એ જ સમયે ચૂંટણીમાં આવનારી લક્ષ્મી સ્વીકારો અને મતદાન કરો એવું વિવાદાસ્પદ વક્તવ્ય કોંગ્રેસનાં ઉમેદવાર પ્રતિભા ધાનોરકરે કર્યું છે. દરમિયાન વિધાનસભ્ય ઘાનોકરે એકદમ સહેલાઈથી પૈસો સ્વીકારો, એવું ઊલટીસૂલટી ચર્ચા પણ ચાલી રહી છે. I.N.D.I.A. આઘાડી અને મહાવિકાસ આઘાડીના નેતાઓની સભા … Continue reading મહારાષ્ટ્ર કોંગ્રેસનાં ઉમેદવારનું વરિષ્ઠ નેતાઓની હાજરીમાં વિવાદ સર્જતું નિવેદન