લોકસભા ચૂંટણીઃ આવતીકાલે મહારાષ્ટ્રમાં 5 બેઠક માટે મતદાન

મુંબઈ/નાગપુર: મહારાષ્ટ્ર્ના પાંચ મતદાર સંઘ માટે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતીકાલે થશે, જેમાં 95 લાખથી વધુ મતદાતા મતદાન કરશે. પાંચ બેઠક પૈકી ભારતીય જનતા પાર્ટીના કદાવાર નેતાનું ભાવિ આવતીકાલે થશે.આ પાંચ બેઠક પર ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત 97 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. નાગપુર, રામટેક (એસસી), ભંડાદરા – ગોંદિયા, ચંદ્રપુર અને નક્સલગ્રસ્ત ગઢચિરોલી … Continue reading લોકસભા ચૂંટણીઃ આવતીકાલે મહારાષ્ટ્રમાં 5 બેઠક માટે મતદાન