લોકસભા ચૂંટણીઃ ઠાકરેની સેનાએ વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ?

મુંબઈઃ સમગ્ર દેશમાં વિવિધ પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને લઈ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો બે મહાયુતિના ઉમેદવારોની વચ્ચે સીધો જંગ થશે, જેથી સતત લોકોની નજર શિવસેના સહિતની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત પર છે. આજે ઉદ્ધવના નેતૃત્વવાળી શિવસેના એટલે કે ઉદ્ધવસેનાએ પોતાના ઉમેદવારની બીજી લિસ્ટ … Continue reading લોકસભા ચૂંટણીઃ ઠાકરેની સેનાએ વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ?