લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લેવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાર્ટીના નેતૃત્વ અને સાથી પક્ષ શિવસેના (યુબીટી) સાથેની બેઠકોની વહેંચણી અંગે કરવામાં આવેલી ટિપ્પણી બદલ મહારાષ્ટ્ર કૉંગ્રેસે પાર્ટીના નેતા સંજય નિરૂપમ સામે શિસ્ત ભંગના પગલાં લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.કૉંગ્રેસે સંજય નિરૂપમનું નામ રાજ્યના સ્ટાર કેમ્પેનરની યાદીમાંથી પડતું મુક્યું છે એવી માહિતી મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ મુંબઈમાં પાર્ટીની કેમ્પેન કમિટીની બેઠકમાં … Continue reading લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ નેતા સંજય નિરૂપમ સામે શિસ્તભંગના પગલાં લેવાશે