ગામમાં આવીને દીપડાએ કર્યું કંઇક એવું કે ગ્રામજનો થયા ભયભીત

પર્યાવરણનું સંતુલન બગાડવામાં મનુષ્યનો સિંહફાળો રહ્યો છે. આપણે પર્યાવરણ અને વૃક્ષોનું નિકંદન કાઢતા જઈએ છે, જેનો ભોગ જંગલના જાનવરો બને છે. તેમને તેમનું કુદરતી રહેઠાણ છોડીને ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ આવવું પડે છે. જ્યારે વન્ય પ્રાણીઓ માનવ વસવાટ તરફ આવે છે ત્યારે માણસો પણ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બની જાય છે … Continue reading ગામમાં આવીને દીપડાએ કર્યું કંઇક એવું કે ગ્રામજનો થયા ભયભીત