Kangana Ranautના નજીકના વ્યક્તિનું થયું નિધન, પોસ્ટ કરી આપી માહિતી….

અભિનેત્રીમાં રાજકારણી બનેલી કંગના રનૌત (Kangna Ranaut) પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કંગનાએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આઠમી નવેમ્બરના નાનીના નિધનના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. કંગનાએ પોતાના પોસ્ટમાં જણાવ્યું હતું કે થોડાક દિવસ પહેલાં નાની પોતાના રૂમની સફાઈ કરી રહી હતી એ સમયે જ તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો અને … Continue reading Kangana Ranautના નજીકના વ્યક્તિનું થયું નિધન, પોસ્ટ કરી આપી માહિતી….