‘મારું રાજીનામું ન માગે તો થાય છે અપચો’: ફડણવીસ થયા આક્રમક
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તેમ જ ગૃહ ખાતું સંભાળનારા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે નાગપુર ખાતે પોલીસકર્મીઓના સંગઠન સાથે સંવાદ સાધ્યો હતો અને એ દરમિયાન તેમણે પોલીસની કામગિરીને બિરદાવવા ઉપરાંત ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવવી કેટલી મુશ્કેલ હોય છે તે વિશે વાત કરી હતી.તેમણે પોલીસકર્મીઓની કામગિરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જેમ હું આ રાજ્યનો ગૃહ … Continue reading ‘મારું રાજીનામું ન માગે તો થાય છે અપચો’: ફડણવીસ થયા આક્રમક
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed