T20 World Cup માં ભારતની જીત બાદ Maharashtraમાં ઉજવણી, રસ્તાઓ પર લોકો નાચ્યા, જોરદાર આતશબાજી

મુંબઈ : T20 વર્લ્ડ કપની(T20 World Cup)ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતની આ જીતની મહારાષ્ટ્રના(Maharashtra) વિવિધ શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ટીમ ઈન્ડિયાએ શનિવારે એ કર્યું જેની દરેક ભારતીય 17 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા ફરી એકવાર T20 વર્લ્ડ કપની વિજેતા બની છે. બ્રિજટાઉનમાં ટીમ ઈન્ડિયાની જીત … Continue reading T20 World Cup માં ભારતની જીત બાદ Maharashtraમાં ઉજવણી, રસ્તાઓ પર લોકો નાચ્યા, જોરદાર આતશબાજી