24 રાજ્યમાં એલર્ટઃ ગોવા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ સહિત અન્ય ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે અને દેશના 24 રાજ્યના નાગરિકો અને પ્રશાસનને એલર્ટ રહેવાની ચેતવણી પણ આપી છે. આગામી પાંચ દિવસ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પૂર્વના રાજ્યમાં … Continue reading 24 રાજ્યમાં એલર્ટઃ ગોવા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાળાઓ બંધ