Mumbai અને પૂણેમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડબાય

મુંબઈ: દેશના અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે મહારાષ્ટ્રના બે મોટા શહેરો મુંબઈ(Mumbai)અને પૂણેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને તેના ઉપનગરોમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે . NDRFની ટીમ તૈનાત હવામાન વિભાગે આજે પુણેમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. … Continue reading Mumbai અને પૂણેમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, NDRFની ટીમો સ્ટેન્ડબાય