IAS Pooja Khedkar Controversy: પદભાર સંભાળવા બોલેરોમાં પહોંચી પૂજા ખેડકર, પણ

મુંબઈ: વિવાદો બાદ બદલી થયા બાદ પૂજા ખેડકરે આજે વાશીમના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો. જોકે, આ દરમિયાન ખોટી રીતે ઓબીસી અને દિવ્યાંગતાની શ્રેણીનો ઉપયોગ કરી પરિક્ષા પાસ કરી હોવાના આરોપો અંગે કોઇ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ મામલે મૌન સાધ્યું હતું.જોકે, વિવાદ વકરતા જોઇ પૂજા ખેડકર લાલ અને ભૂરી બત્તી લગાવેલી … Continue reading IAS Pooja Khedkar Controversy: પદભાર સંભાળવા બોલેરોમાં પહોંચી પૂજા ખેડકર, પણ