Good News: સાકરના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં મોખરે

મુંબઈ: ૧૦૯ લાખ મેટ્રિક ટનથી વધુ ખાંડનું ઉત્પાદન કરીને સતત ત્રીજા વર્ષે મહારાષ્ટ્રે ખાંડના ઉત્પાદનમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ઉત્તર પ્રદેશમાં ૧૦૫ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. વર્ષની શરૂઆતમાં વરસાદ અને ઇથેનોલ ઉત્પાદન પર પ્રતિબંધને કારણે ખાંડનું ઉત્પાદન અનુમાન કરતાં ૧૫થી ૨૦ ટકા વધ્યું છે.ગયા વર્ષે અનિયમિત વરસાદ અને વાતાવરણમાં ફેરફારને … Continue reading Good News: સાકરના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં મોખરે