Red Signal: ૩ ફ્લાઇટ્સ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવાની ધમકી, Social Media યૂઝર્સે ચિંતામાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દિગ્ગજન નેતાની હત્યા પછી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં તોફાનોનો માહોલ વચ્ચે આજે મુંબઈમાં એકસાથે ત્રણ ફ્લાઈટ અને ટ્રેનમાં બોમ્બની ધમકીના અહેવાલો પછી સુરક્ષાતંત્રમાં મોટી હિલાચલ જોવા મળી હતી, જ્યારે કંઈ શંકાસ્પદ નહીં મળ્યા પછી પ્રશાસનને રાહતનો શ્વાસ લીધો છે. બોમ્બની ધમકીના અહેવાલની સોશિયલ મીડિયા પર ગંભીર નોંધ લેવામાં આવી હતી, જ્યારે અમુક લોકોએ આ … Continue reading Red Signal: ૩ ફ્લાઇટ્સ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવાની ધમકી, Social Media યૂઝર્સે ચિંતામાં
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed