છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેએ મંગળવારે કહ્યું હતું કે સરકાર કોઈ પણ સમાજના અનામતની વિરુદ્ધ નથી અને ઓબીસી ક્વોટાના રક્ષણ માટે આંદોલન કરી રહેલા બે કાર્યકરોની માગણીઓ સરકાર સમક્ષ રાખવામાં આવશે.ઓબીસી ક્વોટા હેઠળ મરાઠા સમાજને અનામત આપવાની માગણી થઇ રહી છે તેનો વિરોધ કરવા માટે ઓબીસી સમાજના બે કાર્યકરો મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ઉપવાસ … Continue reading અમે કોઈના માટેના ક્વોટાનો વિરોધ કરતા નથી: ઓબીસી આંદોલનકારીઓને મળ્યા બાદ પ્રધાન ધનંજય મુંડેની સ્પષ્ટતા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed