પાલઘરમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટઃ મુંબઈ-સુરત ટ્રેન વ્યવહાર ખોરવાયો

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસના ટ્રેન-વ્યવહારને અસર થઈ હતી. સુરત-મુંબઈ અપ લાઈનના ટ્રેન વ્યવહાર પર અસર થવાથી પ્રવાસીઓને આજે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડી હતી. પાલઘર યાર્ડ નજીક ગૂડ્સ ટ્રેનના અનેક વેગન્સ રેલવેના પાટા પરથી ખડી પડવાને કારણે સુરત-મુંબઈની અપ લાઈનની ટ્રેનસેવા પર … Continue reading પાલઘરમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટઃ મુંબઈ-સુરત ટ્રેન વ્યવહાર ખોરવાયો