મહારાષ્ટ્ર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલઃ બે વિધાનસભ્યની કરાઈ હકાલપટ્ટી

નાગપુર: કૉંગ્રેસના વિધાનસભ્ય ઝીશાન સિદ્ધિકી અને જિતેશ અંતાપુરકરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ આજે જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પટોલેએ ઉક્ત જાહેરાત કરી હતી, પરંતુ સિદ્ધિકી અને અંતાપુરકરની હકાલપટ્ટી કયા કારણસર કરવામાં આવી … Continue reading મહારાષ્ટ્ર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલઃ બે વિધાનસભ્યની કરાઈ હકાલપટ્ટી