સહકાર ક્ષેત્રનું દેશના વિકાસમાં યોગદાન અતુલનીય: રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ
પુણે: દેશના વિકાસમાં સહકાર ક્ષેત્રનું યોગદાન અતુલનીય છે, એમ રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મૂર્મુએ સોમવારે કોલ્હાપુરમાં આયોજિત એક સમારંભમાં જણાવ્યું હતું. આ પહેલાં તેમણે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં જઈને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.શ્રી વારણા મહિલા સહકાર જૂથ, વારણાનગરની સુવર્ણ જયંતી સમારંભના કાર્યક્રમને કોલ્હાપુરમાં સંબોધતાં તેમણે કહ્યું હતું કે વ્યાપાર અને સાહસિકતાએ દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વની … Continue reading સહકાર ક્ષેત્રનું દેશના વિકાસમાં યોગદાન અતુલનીય: રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed