દક્ષિણ મુંબઈમાં રસ્તાની મરામત સાથે જૂની પાઈપલાઈનો પણ બદલાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં લાંબા સમયથી અટવાઈ પડેલું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેનનું કામ આખરે પાટે ચઢવાનું છે. રસ્તાના કામ થયા બાદ ફરીથી રસ્તાઓ પર ખોદકામ થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ એકસાથે જ જરૂર પડે ત્યાં જૂની જર્જરિત થઈ ગયેલી પાણીની પાઈપલાઈન બદલવાનું તથા આવશ્યકતા હોય ત્યાં સમારકામ પણ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. પાઈપલાઈન બદલવા માટે … Continue reading દક્ષિણ મુંબઈમાં રસ્તાની મરામત સાથે જૂની પાઈપલાઈનો પણ બદલાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed