બજેટ સત્રમાં ધમાલઃ મહારાષ્ટ્ર વિધાનભવનની લોબીમાં બે નેતા બાખડ્યાં અને

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનભવનમાં શિવસેના શિંદે જૂથના બે નેતા એકબીજા સાથે બાખડી પડવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. બંને નેતા બાખડી પડ્યા પછી બંને નેતાને શાંત પાડવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોએ સરકાર પર નિશાન તાકી આ ઘટનાને ગંભીર લેખાવી હતી.માહિતી મુજબ વિધાનભવનની લૉબીમાં શિંદે જૂથના નેતા દાદા ભૂસે અને કર્જતના વિધાનસભ્ય મહેન્દ્ર થોરવેની વચ્ચે પ્રદેશના વિકાસ કામકાજ … Continue reading બજેટ સત્રમાં ધમાલઃ મહારાષ્ટ્ર વિધાનભવનની લોબીમાં બે નેતા બાખડ્યાં અને