બજેટ સત્રઃ ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી અને રોહિત પવારનું શું છે કનેક્શન?

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી અને તેના વિશે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પણ આ મામલે મહારાષ્ટ્ર વિધાનસભામાં અમુક ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં ફડણવીસને આપવામાં આવેલી ધમકી સાથે રોહિત પવાર અને બારામતીનું કનેક્શન જોડવામાં આવી રહ્યું છે, જે વ્યક્તિએ ફડણવીસને ધમકી … Continue reading બજેટ સત્રઃ ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી અને રોહિત પવારનું શું છે કનેક્શન?