બોપદેવ ઘાટ ગેંગરેપના આરોપીઓની માહિતી આપનારાને રૂ. 10 લાખના ઇનામની સરકારની જાહેરાત

પુણેના બોપદેવ ઘાટ ખાતે 21 વર્ષની યુવતી પર ત્રણ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રિના સુમારે બની હતી. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના આરોપીઓને શોધવા માટે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છેપુણેના પોલીસ વિભાગે આ કેસમાં આરોપી વિશે માહિતી આપનાર વ્યક્તિને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની … Continue reading બોપદેવ ઘાટ ગેંગરેપના આરોપીઓની માહિતી આપનારાને રૂ. 10 લાખના ઇનામની સરકારની જાહેરાત