મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ બિલ્ડિંગ માટે જમીન સોંપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ (bombay high court)ની નવી ઈમારતના નિર્માણ માટેનો ૯.૬૪ એકર જમીનનો એક પ્લોટ સપ્ટેમ્બરના અંત સુધીમાં સોંપવા માટે જણાવ્યું હતું.ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સત્તાવાળાઓએ આખી જમીનને સોંપવા માટે વર્ષના અંત સુધી રાહ જોવાની જરૂર … Continue reading મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટ બિલ્ડિંગ માટે જમીન સોંપવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ