ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર આવશે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ‘2024માં રાજ્યમાં મહાયુતિની સરકાર આવશે એ કાળા પથ્થર પરની રેખા છે.’ આગળ વધીને વધુ એક મોટું નિવેદન આપ્યું હતું કે, ‘2024માં, મહારાષ્ટ્રમાં મહાયુતિની અને 2029માં માત્ર ભાજપની સરકાર લાવીશું. ત્યારે એકલા કમળની સરકાર હશે.’મુંબઈમાં ભાજપના કાર્યકર્તા મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં … Continue reading ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકાર આવશે: અમિત શાહ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed