બાળાસાહેબે ઉદ્ધવને મુખ્યમંત્રી ન બનાવ્યા હોત: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેએ એક મરાઠી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવાની સુસુપ્ત ઈચ્છા લાંબા સમયથી હતી. આ જ લાલસાને કારણે તેઓ આજે દેશદ્રોહીઓની ભાષા બોલે છે. બાળાસાહેબના વિચારો સાથે કોણે દગો કર્યો તે આખા મહારાષ્ટ્રે જોયું જ છે. તે જ સમયે તેઓ મહારાષ્ટ્રના લોકો સાથે, બાળાસાહેબના … Continue reading બાળાસાહેબે ઉદ્ધવને મુખ્યમંત્રી ન બનાવ્યા હોત: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed