All The Best: આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષાનો આરંભ
મુંબઈઃ આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. SSC બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી આ બોર્ડ પરીક્ષામાં લગભગ 16,09,445 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે, જેમાં 56 ટ્રાન્સજેન્ડર (તૃતીય પંથી) વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.શૈક્ષણિક વર્ષ … Continue reading All The Best: આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષાનો આરંભ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed