Assembly Election: અમિત શાહને રવિવારે ફરી મળશે અજિત પવાર, જાણો કેમ?

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બુધવારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. બંને પક્ષો તરફથી આ અંગે મૌન સેવવામાં આવ્યું છે, પરંતુ એવી અટકળો છે કે તેમણે વિધાન સભાની ચૂંટણી માટે બેઠક વહેંચણીની ચર્ચા કરી હતી. પાટનગરમાં અજિત પવાર કેન્દ્રીય ગૃહ પ્રધાનને મળ્યા પછી બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી છે, પરંતુ 28મી … Continue reading Assembly Election: અમિત શાહને રવિવારે ફરી મળશે અજિત પવાર, જાણો કેમ?