Birthday celebrity Ajit Pawarએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું કે…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ પક્ષ લાગી ગયા છે. રાજ્યના દરેક રાજકીય પક્ષ પાસે પોતપોતાના ગઠબંધન સાથે જોડાયા રહેવા સિવાય કોઈ ઉપાય નથી આથી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી એમ બે અલગ અલગ ગઠબંધનો એકબીજા સામે જંગ લડશે ત્યારે આજે મહાયુતિના એક ઘટક પક્ષ એનસીપી (અજિત પવાર)ના અધ્યક્ષ અજિત પવારનો જન્મદિવસ છે. આ જન્મદિવસે જ … Continue reading Birthday celebrity Ajit Pawarએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું કે…