બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપવા ઉમટ્યા કલાકારો, સલમાન ઉદાસ જોવા મળ્યો…

મુંબઈઃ બોલીવુડ સ્ટાર્સના નજીકના અને એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મુંબઈમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની ગઈકાલે એટલે કે ૧૨ ઓક્ટોબરે દશેરાના દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી માત્ર દેશમાં જ નહીં પરંતુ બોલીવુડના કલાકારો આઘાતમાં સરી પડ્યા. હવે સેલેબ્સ બાબા સિદ્દીકીના ઘરે તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. સલમાન ખાનના … Continue reading બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપવા ઉમટ્યા કલાકારો, સલમાન ઉદાસ જોવા મળ્યો…