Puna માં Zika virus ના 6 દર્દીઓ નોંધાત તંત્ર એલર્ટ, અનેક વિસ્તારોમાં કરાઇ રહ્યું છે ફોગીંગ

પૂણા : મહારાષ્ટ્રના પુણેમાં(Puna)ઝિકા વાયરસ(Zika virus)ફેલાઈ રહ્યો છે. શહેરમાં ચેપના 6 કેસ નોંધાયા છે. જેમાં ગર્ભવતી મહિલાઓ પણ આ રોગની ઝપેટમાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પુણેના એરંડવાને વિસ્તારની 28 વર્ષની ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનો ચેપ જોવા મળ્યો છે.મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય બીજી 12 સપ્તાહની ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત … Continue reading Puna માં Zika virus ના 6 દર્દીઓ નોંધાત તંત્ર એલર્ટ, અનેક વિસ્તારોમાં કરાઇ રહ્યું છે ફોગીંગ