લાડકી બહેન યોજના હેઠળ 1.7 કરોડ લાભાર્થીઓને નાણાં અપાયા: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ‘માઝી લાડકી બહિણ’ યોજનાનો વ્યાપ રાજ્યની 2.5 કરોડ મહિલાને આવરી લેવા માટે વધારવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1.7 કરોડ મહિલાના ખાતાઓમાં નાણાં હસ્તાંતરિત કરી નાખ્યા છે.મુખ્ય પ્રધાને શનિવારે રેશિમબાગ મેદાનમાં આ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાનો … Continue reading લાડકી બહેન યોજના હેઠળ 1.7 કરોડ લાભાર્થીઓને નાણાં અપાયા: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે