લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડિયા પ્રવૃત્તિને રોકવા નક્સલીઓની છાવણી પર પોલીસની કાર્યવાહી

ગઢચિરોલી: ગઢચિરોલી-છત્તીસગઢની સીમાએ આગામી લોકસભાની ચૂંટણીમાં સંભવિત ભાંગફોડ કરવાને ઇરાદે તૈયાર કરાયેલી નક્સલવાદીઓની છાવણી પર કાર્યવાહી કરી પોલીસે અમુક વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. ગઢચિરોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડ કરવા માટે સશસ્ત્ર નક્સલવાદીઓએ છત્તીસગઢની સીમા નજીકના છુટિનટોલા ગામ પાસે છાવણી ઊભી કરી હોવાની માહિતી પોલીસને મળી હતી. કાસનસુર છટગાવ … Continue reading લોકસભાની ચૂંટણીમાં ભાંગફોડિયા પ્રવૃત્તિને રોકવા નક્સલીઓની છાવણી પર પોલીસની કાર્યવાહી