લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મહારાષ્ટ્રએ કમર કસી…

મુંબઈ: સાતમી મેના મંગળવારના આખા દેશમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન યોજવામાં આવશે અને તેમાં મહારાષ્ટ્રની અગિયાર બેઠકનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના રાજકારણીઓએ પણ આ મતદાન માટે પૂરી તૈયારી કરી લીધી છે અને તમામ મહત્ત્વની બેઠકો માટે પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા પણ બધી જ … Continue reading લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે મહારાષ્ટ્રએ કમર કસી…