લોકસભા ચૂંટણીઃ PM મોદીના સમર્થનમાં આ દેશના 16થી વધુ શહેરમાં રેલી યોજાઇ

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં અહીંના ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને લિંકન મેમોરિયલથી લઇને ઇસ્ટ કોસ્ટ પરના આઇકોનિક ગોલ્ડન બ્રિજ સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સેંકડો સમર્થકોએ આગામી લોકસભા ચૂંટણીમાં વિજયી થવા માટે રેલીઓ કાઢી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (ઓએફબીજેપી) યુએસએ દ્વારા રવિવારે મોદી કા પરિવાર માર્ચ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયાના અહેવાલ અનુસાર વડા … Continue reading લોકસભા ચૂંટણીઃ PM મોદીના સમર્થનમાં આ દેશના 16થી વધુ શહેરમાં રેલી યોજાઇ