હવે Actress Kangna Ranaut નહીં પણ MP Kangna Ranut, જીત મળતાં જ કહી આવી વાત…

લોકસભા ચૂંટણી-2024 (Lok Sabha Election-2024)નું પરિણામ ધીરેધીરે ક્લિયર થઈ રહ્યું છે અને સવારે આઠ વાગ્યાથી જ લોકોનું ધ્યાન મતગણતરી પર છે. આ વખતે અનેક સેલિબ્રિટીઓએ પણ ચૂંટણીના રણસંગ્રામમાં ઝંપલાવીને પોતાની તકદીર અજમાવવાનું પસંદ કર્યું છે અને એમાંથી જ એક છે બોલીવૂડ એકટ્રસ કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut) પણ… ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને … Continue reading હવે Actress Kangna Ranaut નહીં પણ MP Kangna Ranut, જીત મળતાં જ કહી આવી વાત…