ગૃહ પ્રધાન અમિત શાહે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે…

અલાપ્પુઝા (કેરળ): ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ ડાબેરી પર નિશાન સાધ્યું હતું. બંને પક્ષો રાજ્યમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રતિબંધિત સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (પીએફઆઇ)નું સમર્થન લઈ રહ્યા છે, એમ અમિત શાહે આરોપ મૂક્યો હતો. શાહે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પીએફઆઇની … Continue reading ગૃહ પ્રધાન અમિત શાહે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે…