ધર્મના નામે વિભાજન કરનારાને ખુલ્લાં પાડ્યા: નરેન્દ્ર મોદી

મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે તે પહેલા જ પ્રચારસભા ગજાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ અને થાણે વિસ્તારમાં પહોંચ્યા હતા અને ખાસ કરીને વિપક્ષને પોતાના નિશાને લીધા હતા. થાણેના કલ્યાણ ખાતે વિપક્ષના મહાગઠબંધન પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે મેં ભારતના લોકોને ધર્મના નામે વિભાજિત … Continue reading ધર્મના નામે વિભાજન કરનારાને ખુલ્લાં પાડ્યા: નરેન્દ્ર મોદી