આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને

દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના નવા નામ જાહેર કર્યા છે તેમાં આણંદ લોકસભા સીટ માટે આ વખતે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી લડવાના કરાયેલા ઈન્કાર બાદ આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાનું નામ સામે આવ્યું હતું. હાઈકમાન્ડ દ્વારા તેમના નામ … Continue reading આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને