સુરત બેઠક પર કોકડું ગુંચવાયું, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે કરી ફરિયાદ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ ચાલી રહ્યા છે, ત્યારે રાજ્યમાં તમામ પક્ષોના ઉમેદવારો તેમનું નામાંકન પત્ર ભરી રહ્યા છે. જેમ કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે, અમારી સિગ્નેચર નથી. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો … Continue reading સુરત બેઠક પર કોકડું ગુંચવાયું, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે કરી ફરિયાદ