ગુજરાતમાં ક્ષત્રિય સમાજની આગ કરતાં લાગેલી ઝાળથી પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભાજપ ભસ્મીભૂત

બે -બે ટર્મથી ઉત્તરપ્રદેશની જનતા પર મુસ્તાક રહેલી ભાજપા અને યોગી-મોદીની ડબલ એન્જિન સરકાર 2024માંઆ કોલસાવાળું એન્જિન બનીને રહી ગઈ. પરિણામો આવતા જ, જે ઉત્તરપ્રદેશ પર મદાર હતો તે સઘળો નાસીપાસ કરી ગયો અને ભવિષ્ય માટે ચેતવણી પણ આપતો ગયો. ‘જેઓ રામને લાવ્યા છે, તેમને આપણે લાવવાના છે’ આવો નારો પણ સદંતર વિફળ ગયો અને … Continue reading ગુજરાતમાં ક્ષત્રિય સમાજની આગ કરતાં લાગેલી ઝાળથી પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભાજપ ભસ્મીભૂત