Live News
IPL 2026 Auctionની પળેપળની અપડેટ્સ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેનું મીની ઓક્શન અબુધાબીના એતિહાદ એરેના ખાતે યોજાઈ રહ્યું છે. આ હરાજીમાં 369 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. 10 ફ્રેન્ચાઇઝી કુલ 77 ખેલાડીઓની ખરીદી કરશે. મુંબઈ સમાચારના આ લાઈવ બ્લોગ પર જાણો ક્યા ખેલાડી પર કઈ ફ્રેન્ચાઇઝે કેટલો દાવ લગાવ્યો…



