Live News
પાલિકા ‘મહાસંગ્રામ’ ડે

મહારાષ્ટ્રની નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), યુબીટી (ઉદ્ધવ ઠાકરે), અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), શરદ પવાર એનસીપી, મનસે, કોંગ્રેસ સહિત અન્ય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે મતદારો પણ પોતાનો મતદાન કરશે. આજે અમે તમને દરેક શહેરની પળેપળની વિગતો આપીશું.



