‘શ્રીયા એક મિનિટ, મારા માટે ઊભી રે..’

હજુ તો ઘરથી સહેજ આગળ સ્કૂટર પાર્કિગ સુધી પહોંચી હતી ત્યાં શ્રીયાના કાને મમ્મીની લાંબી ચીસ સંભળાય. ‘અરે, યાર શું છે?’ એમ બોલતી શ્રીયા સખ્ત અણગમો લીંપેલા ચહેરા સાથે મને-કમને પાછી ફરી. સામે સંધ્યા હાથમા પર્સ પકડતી જાણે ખૂબ ઉતાવળમાં હોય એમ એની તરફ ઝપાટાભેર ચાલી આવતી હતી. શ્રીયા અવઢવમાં મુકાય ગઈ: આકરા તાપમાં ભરબપોરે … Continue reading ‘શ્રીયા એક મિનિટ, મારા માટે ઊભી રે..’