‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની
જોડી બનાવો
અ ઇ
બઇંરૂ ચમકારો
બઇંળઇંત સંતાડવું
બઉંરૂઉં શૈલી
બગ્ઘળ ઉતાવળ
બક્ષરુમઞજ્ઞ શરમ
ઓળખાણ પડી?
એક પ્રકારની ઝેરી વનસ્પતિના ફૂલની ઓળખાણ પડી? એના ફૂલ ધોળા, કાળા અને પીળા એમ ત્રણ પ્રકારના હોય છે અને એનો આકાર રણશિંગા જેવો હોય છે.
અ) પારિજાત બ) કેવડો ક) જાસૂદ ડ) ધતૂરો
ગુજરાત મોરી મોરી રે
સ્ત્રીના જેઠાણીના એકમાત્ર દિયરના સસરાનો એકમાત્ર પુત્ર સ્ત્રીના સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજો બ) કાકા ક) ભાઈ ડ) ભાણિયો
જાણવા જેવું
ગરમીમાં ચાર ગુણ હોય છે. જે ચીજમાં ગરમી દાખલ થાય છે તે ચીજનું કદ ફૂલીને વધે છે. કેટલાક નક્કર પદાર્થને તાવીને પ્રવાહી કરે છે. પાણી જેવા પદાર્થને તે વરાળ રૂપમાં લાવે છે અને જે જે ચીજો ગરમીથી કદમાં વધે નહીં અથવા હવા રૂપે ઊડી જઈ શકે નહીં તેવી ચીજોને તે બાળીને ભસ્મ કરી શકે છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં રસોઈમાં વપરાતી વસ્તુ સંતાઈ બેઠી છે એ શોધી કાઢો.
સમાજશાસ્ત્રમાં ઈતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્રનો સમાવેશ હોય છે.
નોંધી રાખો
જીવનની મોટાભાગની ભૂલો ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે થતી હોય છે. માટે વિચારો, વિશ્ર્લેષણ કરો અને પછી તેના પર કાર્ય કરો.
માઈન્ડ ગેમ
અહીં આપેલાં વર્ષોમાંથી કયું વર્ષ લિપ યર નથી એ કહી શકશો? લિપ યરમાં ફેબ્રુઆરીમાં ૨૯ અને વર્ષમાં ૩૬૬ દિવસ હોય છે.
અ) ૧૯૬૦ બ) ૨૦૦૦
ક) ૨૨૦૦ ડ) ૨૪૦૦
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
ઇંર્ળૈરુઘઞ્રળ જમાત
ઇંળણક્ષચિ અછબડા
ઇંળરૂઘિ લમણું
ઇંળમશિ તાબે
ઇંળપળછિ કમળો
ગુજરાત મોરી મોરી રે
બહેન
ઓળખાણ પડી?
મંકી જાર પ્લાન્ટ
માઈન્ડ ગેમ
૪૬૨
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ધારિયા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી. સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) મનીષા શેઠ (૪૦) ફાલ્ગુની શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર (૫૦) જયવંત પદમશી ચિખલ