લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
अंगज અવરોધ
अडथळा બિસ્તરો
अडाणी પુત્ર
अंथरूण સૂર્ય

अंशुमाली ગમાર

ઓળખાણ પડી?
ભારતીય ટીમ વતી પોતાની કારકિર્દીમાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમનારા આ ખેલાડીની ઓળખાણ પડી? એક ઉત્કૃષ્ટ ફિલ્ડર તરીકે એની ગણના થતી હતી.
અ) નિખિલ ચોપરા

બ) સલિલ અંકોલા ક) સુબ્રોતો બેનરજી ડ) રોબિન સિંહ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ પુરુષના સગા ભત્રીજાના દાદા પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.

અ) કાકા બ) ફૂવા ક) પિતા ડ) માસા

જાણવા જેવું

પૃથ્વી પહેલા સૂર્યના જેવો જ એક ઉષ્ણ ગોળો હતી, પણ તેની ઉષ્ણતા કમી થતાં થતાં મૂળ દ્રવ્યમાંથી કંઈ દ્રવ્ય પાતળું અને કંઈ ઘટ્ટ બનતું ગયું અને પૃથ્વી ઉપર હવા અને પાણી નિર્માણ થયાં. પછી તે ત્રણેના સંયોગથી સર્વ સજીવ અને નિર્જીવ સૃષ્ટિ થઈ. પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ગુણ છે. સૂર્ય આસપાસ ફરવાના માર્ગમાં પૃથ્વી અનેક ખરતા તારા અને પથ્થર સાથે અથડાય છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં વજનનું એક જૂનું માપ સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.

કાંચળિયું સગપણ સાચું જમણમાં લાડુ ને સગપણમાં સાટું.

નોંધી રાખો

નિષ્ફળતા મળ્યા પછી ફરી શરૂઆત કરવામાં અચકાવું નહીં, કારણ કે બીજી વાર શરૂઆત કરશો ત્યારે પહેલા પ્રયાસનો ગાંઠે બંધાયેલો અનુભવ કામ આવશે.

માઈન્ડ ગેમ
એક સમયે આપણા ઘરમાં પિત્તળના વાસણોની હાજરી ખાસ્સી જોવા મળતી. પિત્તળ મુખ્યત્વે કઈ બે ધાતુના સંયોજનથી તૈયાર થયેલી મિશ્ર ધાતુ છે એ જણાવો.

અ) લોખંડ – તાંબુ બ) પોલાદ – સીસું ક) તાંબું – જસત ડ) સોનુ – ગંધક

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
वात દિવેટ
साथ રોગચાળો
ताट થાળી
पांदी કેડી

फांदी ડાળી

ગુજરાત મોરી મોરી રે

કાકી

ઓળખાણ પડી?

દીપ્તિ શર્મા

માઈન્ડ ગેમ

ગોદાવરી

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો

વન

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) લજિતા ખોના (૪) શ્રદ્ધા આશર (૫) ડો. પ્રકાશ કટકિયા (૬) ભારતી પ્રકાશ કટકિયા (૭) હર્ષા મહેતા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) નિખિલ બંગાળી (૧૦) અમીશી બંગાળી (૧૧) નંદકિશોર સંજાણવાળા (૧૨) ભારતી બુચ (૧૩) મનીષા શેઠ (૧૪) ફાલ્ગુની શેઠ (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) જયવંત પદમશી ચિખલ (૧૮) મુલરાજ કપૂર (૧૯) કલ્પના આશર (૨૦) ભાવના કર્વે (૨૧) અંજુ ટોલિયા (૨૨) સુભાષ મોમાયા (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા (૨૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૬) દિલીપ પરીખ (૨૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૮) મહેશ દોશી (૨૯) નિતિન બજરિયા (૩૦) સુરેખા દેસાઈ (૩૧) જ્યોત્સના ગાંધી (૩૨) હિના દલાલ (૩૩) ઈનાક્ષી દલાલ (૩૪) રમેશ દલાલ (૩૫) જગદીશ ઠક્કર (૩૬) શિલ્પા શ્રોફ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…