ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી બનાવો
A B
जांभई વધારે
जागर જમાઈ
जांवई બગાસું
जावळे ઉજાગરો
जास्त જોડિયા
ઓળખાણ પડી?
ખૂબ વિવાદાસ્પદ બનેલા આ સ્પોર્ટનું નામ જણાવો જેનો પહેલી જ વાર આ વખતના ઓલિમ્પિક્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
અ) Head Turner બ) Breakingક)Fencing ડ)Squash
ગુજરાત મોરી મોરી રે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર પદ પર નિયુક્ત થયેલાં પહેલા મહિલાનું નામ જણાવો જેમણે વિવિધ બેંકના ચેર પર્સનની જવાબદારી પણ સંભાળી હતી.
અ) ઈશર આહલુવાલિયા બ) ઉષા થોરાટ
ક)અરૂંધતી ભટ્ટાચાર્ય ડ) કિશોરી ઉદેશી
જાણવા જેવું
રસોઈ એટલે રાંધેલું ખાણું અથવા ભોજન. કાચી રસોઈ એટલે દાળ, ભાત, રોટલી વગેરેનો સમાવેશ અકર્તું ભોજન જે સખડી પણ કહેવાય છે. એ ઘી કે દૂધમાં રાંધ્યું ન હોવાથી અમુક લોકો બીજાના હાથનું બનાવેલું ખાતા નથી. પાકી રસોઈ એટલે ઘી અથવા દૂધમાં રાંધેલી વાનગી. જેમકે, પુરી, પકવાન્ન. આ રસોઈ બીજાના હાથની બનાવેલી ખાઈ શકાય છે.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ભારતના કયા રાજ્યમાં એક પણ વાર મહિલા મુખ્ય પ્રધાન નથી બન્યા એનું નામ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) તામિલનાડુ બ) ઉત્તર પ્રદેશ ક) મહારાષ્ટ્ર ડ) ગોવા
નોંધી રાખો
મનુષ્ય સ્વભાવની લાક્ષણિકતા છે કે બધા ઓળખે એ બહુ જ ગમતી વાત હોય, પણ કોઈ ઓળખી જાય એ જરાય ન ફાવે.
માઈન્ડ ગેમ
ફ્રાન્સના પેરિસ શહેરમાં તાજેતરમાં આયોજિત ઓલિમ્પિક્સમાં કઈ મહિલા ખેલાડીએ ૩ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા એ જણાવો.
અ) Jeon Hun-young બ)ulian Alfred ક) Simone Biles ડ) Alexis Holmes
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
પ્રથમ ગૃહ પ્રધાન વલ્લભભાઈ પટેલ
પ્રથમ સંરક્ષણ પ્રધાન બલદેવ સિંહ
પ્રથમ રેલવે પ્રધાન જોન મથાઈ
પ્રથમ ઉદ્યોગ પ્રધાન શ્યામા પ્રસાદ મુખરજી
પ્રથમ ખાદ્ય-કૃષિ પ્રધાન રાજેન્દ્ર પ્રસાદ
ગુજરાત મોરી મોરી રે
૧૯૫૬
ઓળખાણ પડી?
પિંગલી વેંકૈયા
માઈન્ડ ગેમ
મોરારજી દેસાઈ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મુંબઈ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) નીતા દેસાઈ (૨) મુલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) સુભાષ મોમાયા (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) ધીરેન્દ્ર ઉદેશી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) ભારતી બુચ (૧૪) લજિતા ખોના (૧૫) શ્રદ્ધા આશર (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) મહેશ દોશી (૨૧) પ્રવીણ વોરા (૨૨) મીનળ કાપડિયા (૨૩) નિકિલ બંગાળી (૨૪) અમીશી બંગાળી (૨૫) ભાવના કર્વે (૨૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૭) મનીષા શેઠ (૨૮) ફાલ્ગુની શેઠ (૨૯) મહેન્દ્ર લોઢાવિયા (૩૦) કલ્પના આશર (૩૧) અરવિંદ કામદાર (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) પુષ્પા ખોના (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) મહેશ મહેતા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) હર્ષા મહેતા (૪૩) દિલીપ પરીખ (૪૪) નિતીન બજરિયા (૪૫) મહેશ સંઘવી (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) ફાલ્ગુની શેઠ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) જ્યોત્સના ગાંધી (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) રમેશ દલાલ (૫૨) હિના દલાલ